ગુજરાત સરકાર મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ તા. ૧૪/૦૫/૨૦૧૪ મુજબનું પેઢીનામું


હું નીચે સહી કરનાર ઉ.વ.આ. મોજે તાલુકો આજ રોજ રૂબરુ હાજર થઈ પુછવાથી લખાવું છુ કે, કે જેઓ મારા થાય. તેઓનું મુકામે તા. ના રોજ અવસાન થયેલું છે. ના કામે તેમના પેઢીનામાની જરૂર હોઈ પેઢીનામું મેળવવા માટે તા. ના રોજ અરજી કરેલી છે. તે સંદર્ભે આજ રોજ લખાવું છું કે, ગુજરનારના વારસદારો જાહેર કરતું પેઢીનામું નીચે પ્રમાણે છે. જે હકીકત છે.
મરણ વ્યક્તિનું નામ :- મરણ તારીખ :-
મોજે :-
તાલુકો :-
જિલ્લો :-

લખાવનારની સહી :-...............................................

સ્થળ :
તારીખ :

રૂબરુ

પંચો :-

૧ .................................................................................

૨ .................................................................................

૩ .................................................................................

પેઢીનામું તૈયાર

કરાવનારનો

ફોટો





ગુજરાત સરકાર મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક : હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ તા. ૧૪/૦૫/૨૦૧૪ મુજબનું પેઢીનામું


૧) ઉ.આ.વ. ધંધો રહેવાસી

૨) ઉ.આ.વ. ધંધો રહેવાસી

૩) ઉ.આ.વ. ધંધો રહેવાસી

અમો નીચે સહી કરનાર પંચો આજરોજ રૂબરૂ હાજર થઈ લખાવીએ છીએ કે,

અમો અરજદાર તથા તેમના કુટુંબીજનોને અને વારસદારોને સારી રીતે ઓળખીએ છીએ. અરજદારનો જવાબ અમારી રૂબરૂ લેવામાં આવ્યો છે. જેમાં તેમણે પાન નં. ૧ ઉપર લખાવેલ પેઢીનામાની ખાતરી કરતાં તેમાં દર્શાવેલ કુલ વારસદારો છે. જેમાં કોઈ કાયદેસરના વારસદારો લખાવવાના રહી જતાં નથી. અને તેમાં કોઈ ખોટા વારસદારો દર્શાવેલા નથી. જેમાં કોઈ કાયદેસરના વારસદારો લખવાના રહી જતા નથી. ખોટું પેઢીનામું લખાવવું ફોજદારી ગુનો છે જેની અમોને સમજ છે.

ઉપર મુજબનું પંચનામું અમો પંચોના લખાવ્યા મુજબનું શુદ્ધ બુદ્ધિથી, અકકલ હોશિયારીથી, કોઇપણ જાતના દાબ-દબાણ, લોબ-લાલય સિવાયનું લખાવ્યા મુજબનું સાચું અને ખરું છે. જે અમોએ વાંચી સમજી, સાંભળી , વિચારીને નીચે સહી કરી આપેલ છે. જે બરાબર છે.

આ પેઢીનામું બનાવતી વખતે વારસદારોની ખાતરી કરવા અંગે જરૂરી સાધનિક પુરાવા રજુ થયેલ નથી. જેથી આ પેઢીનામું નિર્ણાયક પુરાવા તરીકે ગણાશે નહી. અને જે કચેરીમાં રજૂ થાય તે કચેરીના અધિકારીશ્રીએ આ પેઢીનામાની જરૂર જણાયે ખાતરી કરવાની રહેશે. આ પેઢીનામામાં અરજદારે અથવા અમો પંચોએ કોઈ હકીકત છુપાવ્યાનું જાહેર થશે તો આ પેઢીનામું આપોઆપ રદ બાતલ થયેલું ગણાશે. જે બરાબર છે. ખોટી હકીકત લખાવવી કે સાચી હકીકત છુપાવવી તે ફોજદારી ગુન્હો બને છે. જેની અમોને સમજ છે. જે અમોને કબુલ મંજૂર છે. જે વાંચી સમજી, સાંભળી, વિચારીને અમોએ નીચે સહી કરેલી છે. જે બરાબર છે.


સ્થળ :-
તારીખ :-

પંચોનો

ફોટો

પંચ ૧)................................

પંચોનો

ફોટો

પંચ ૨)................................

પંચોનો

ફોટો

પંચ ૩)................................